કબડી
·
કબડીનુ
જન્મસ્થળ તમિલનાડુ.
· કબડી
શબ્દ તમિલનાડુની તમિળ ભાષાનો છે. અર્થ કોઈ-પીડિ એટલે ચલો હાથ પકડીએ થાય.
·
કબડી
બાંગ્લાદેશની રાર્ષ્ટ્રીય રમત છે.
·
આર.એસ.એસ.
ની શાખાઓમાં ૧૯૨૫ થી દરરોજ રમાય છે.
·
પંજાબ,આંન્ધ્રપ્રદેશ,
તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજ્યની રાર્ષ્ટ્રીય રમત છે.
·
દેશમાં
કબડી ૩૯૪૪ રજીસ્ટર્ડકલબો છે.
·
કબડીને
એશિયાઇ રમતોમાં ૧૯૯૦ માં પહેલીવાર સ્થાન મળેલુ ત્યાર થી અત્યાર સુધી ભારત જ
કબડીમાં સૂવર્ણ પદક મેળવેલા છે.
· કબડીની
રમતને દુનિયામાં ઓળખાવનાર મહારાષ્ટ્રની અમરાવતીની ટીમના ખેલાડીઓ હતા. કબડી ૧૪૦૦ ચોરસફુટની
જ્ગ્યામાં રમાતી રમત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો