મંગળવાર, 26 ઑગસ્ટ, 2014

ભારત ના બધા રાજ્યો ના નામ યાદ રાખવા માટે નુ સુત્ર:-


ભારત ના બધા રાજ્યો ના નામ યાદ રાખવા માટે નુ સુત્ર:-

અહિ આઓ મમી દિપક બીઉના મતે મે છત્રીપમસિંહ  ગોઆ કે ગુજરાત ઝાઉ

- અરુણાચલ પ્રદેશ   
- ઉતરપ્રદેશ
હરિયાણા
હિ હિમાચલપ્રદેશ
ના નાગાલેંડ
ગો ગોવા
- આંધ્રપ્રદેશ
મધ્યપ્રદેશ
આસામ 
ઓરિસ્સા
તે તેલાંગાણા
કે કેરલ
મણિપુર
મે મેઘાલય
ગુ ગુજરાત
મી મીઝોરમ 
છતીસગઢ
જમ્મુ કાશ્મીર
દિ દિલ્લી
ત્રી ત્રીપુરા
રા રાજસ્થાન
પં પંજાબ
પશ્ચિમ બંગાળ  
તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ઝા ઝારખંડ
બિ બિહાર
સિ સિકિક્મ
ઉતરાખંડ

સોમવાર, 25 ઑગસ્ટ, 2014

કબડી

કબડી

·        કબડીનુ જન્મસ્થળ તમિલનાડુ.
·     કબડી શબ્દ તમિલનાડુની તમિળ ભાષાનો છે. અર્થ કોઈ-પીડિ એટલે ચલો હાથ પકડીએ થાય.  
·        કબડી બાંગ્લાદેશની રાર્ષ્ટ્રીય રમત છે.
·        આર.એસ.એસ. ની શાખાઓમાં ૧૯૨૫ થી દરરોજ રમાય છે.
·        પંજાબ,આંન્ધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજ્યની રાર્ષ્ટ્રીય રમત છે.
·        દેશમાં કબડી ૩૯૪૪ રજીસ્ટર્ડકલબો છે.
·        કબડીને એશિયાઇ રમતોમાં ૧૯૯૦ માં પહેલીવાર સ્થાન મળેલુ ત્યાર થી અત્યાર સુધી ભારત જ કબડીમાં સૂવર્ણ પદક મેળવેલા છે.
·  કબડીની રમતને દુનિયામાં ઓળખાવનાર મહારાષ્ટ્રની અમરાવતીની ટીમના ખેલાડીઓ હતા. કબડી ૧૪૦૦ ચોરસફુટની જ્ગ્યામાં રમાતી રમત છે.

વીજળીના પ્રકાર

વીજળીના કેટલાક પ્રકાર છે.

o   વાદળોમાં જ થતા ચમકારાને 'સ્ટ્રીક લાઇટનિંગ' કહે છે.
o   વાદળમાંથી વહીને જમીન તરફ આવતી વીજળીને  'કલાઉડ ટુ ગ્રાઉન્ડ' કહે છે.આ જોખમી વીજળી છે.
o   ક્યારે વીજળી દેખાતી નથી પણ માત્ર વાદળોની કિનારી જ ચમકે છે તેને 'શીટ લાઇટનિંગ' કહે છે.
o    વરસાદ વિના પણ વીજળી જોવા મળે. જ્વાળામુખી ફાટે ત્યારે તેના રજકણોના વાદળમાં થતી વીજળીને 'સૂકી વીજળી' કહે છે.

લોકશાહીનું સર્વોચ્ચ મંદિર સંસદ ભવન

લોકશાહીનું સર્વોચ્ચ મંદિર સંસદ ભવન
·        લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન. સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.
·        ઈમારતનો આકાર = ગોળાકાર
·   રેખાંકન કરનાર = સર એડવર્ડ લ્યુટન્સ અને સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)
·        ભૂમિપૂજન = તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે
·        બાંધકામનો ખર્ચ = રૃા. ૮૩ લાખ
·        વાસ્તુપૂજન = લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.
·        ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ
o    ૨૯.૯ મીટર વ્યાસનો,
o    તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ = ૧૧૮ ફૂટ
o   આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો
o   સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા = ૨૪.
o   ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું = ૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.
·        આ ચિત્ર દોરનારઃ સર ઓસવાલ બિર્લે
·        સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા = ૫૮.
·        સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યાઃ ૧૩.
·   લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા  શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.
·   લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ
 પટેલનું ચિત્ર છે.
· પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.
  • ·        ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચાર વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા
  • ·        લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠક અને ગાલીચાનો રંગઃ લીલો.
  • ·        લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા = રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).
  • ·        રાજ્યસભા = સંસદભવનની ઈમારતમાં જ
  • ·         આકાર = ૪૪૫ ચોરસમીટર
  • ·        બેઠકોની ક્ષમતા = ૨૫૦
  • ·        બેઠક વ્યવસ્થાઃ હરોળમાં છ ભાગમાં.
  • ·        લાલ રંગની બેઠકો લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.
  • ·        રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ
  • ·        રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતાઃ શ્યામાનંદ મિશ્રા
  • ·     રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.
  • ·        બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.
  • ·      અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જ કોન્સ્ટિટયુશન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા તા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.