સોમવાર, 25 ઑગસ્ટ, 2014

વીજળીના પ્રકાર

વીજળીના કેટલાક પ્રકાર છે.

o   વાદળોમાં જ થતા ચમકારાને 'સ્ટ્રીક લાઇટનિંગ' કહે છે.
o   વાદળમાંથી વહીને જમીન તરફ આવતી વીજળીને  'કલાઉડ ટુ ગ્રાઉન્ડ' કહે છે.આ જોખમી વીજળી છે.
o   ક્યારે વીજળી દેખાતી નથી પણ માત્ર વાદળોની કિનારી જ ચમકે છે તેને 'શીટ લાઇટનિંગ' કહે છે.
o    વરસાદ વિના પણ વીજળી જોવા મળે. જ્વાળામુખી ફાટે ત્યારે તેના રજકણોના વાદળમાં થતી વીજળીને 'સૂકી વીજળી' કહે છે.

ટિપ્પણીઓ નથી: