રવિવાર, 10 જૂન, 2012

વિજ્ઞાન ના સમાચાર

  • નાસાના એક અંદાજ મુજબ ડી.એ.14 નામનો લઘુગ્રહ 2013 ના ફેબ્રુઆરી માસની 15મી તારીખે પ્રુથ્વીની નજીક આવવાનો છે 
  • 150 ફુટ પહોળો, 1,40,000 ટન વજન ધરાવતો આ લઘુગ્રહ પ્રુથ્વી સાથે ભટકાવવાની શક્યતા 0.031% છે. જો તે ટકરાય તો 2.5 મેગાટન જેટલો પ્રચંડ વિસ્ફોટ થશે. 
  • આવા એક અબજ લઘુગ્રહો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે પાગલની માફક ભટકે છે. સુર્ય માળામાં કચરાની માફક ફેલાયેલા આવા એક કરોડ લઘુગ્રહો ભટકે છે. 


ટિપ્પણીઓ નથી: